બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં તસવીરોના કારણે ચર્ચામાં છે 

નુસરત પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે. 

અભિનેત્રીએ ટ્રેડિશનલ અને બોલ્ડ લુકની કેટલીક તસવીરો શેર કરી છે 

નવરાત્રીમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને લઇને લોકોએ તેને ટ્રોલ કરી હતી 

બ્રાલેટમાં તસવીરો શેર કરતા લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

આ પહેલા નુસરતે લાલ બૉર્ડરવાળી સફેદ સાડીમાં એક ફોટો શૅર કર્યો હતો

અભિનેત્રીએ નવરાત્રી અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે

લોકો નુસરતની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે

જોકે કેટલાક લોકો તેની તસવીરોની પ્રશંસા કરી રહ્યા છે

ઇન્સ્ટા પર નુસરત જહાં   ના   2.8 મિલિયન ફોલોઅર્સ છે