ટીવી સ્ટાર નિક્કી તંબોલી ફરી એકવા બૉલ્ડ અવતારથી ચર્ચામાં  આવી છે

નિક્કી તંબોલીએ બૉલ્ડી બિકીની સીન આપીને બધાને મદહોશ કરી દીધા છે

આ અદાઓમાં એક્ટ્રેસી એકદમ સેક્સી લાગી રહી છે

કેમેરા સામે એક્ટ્રેસે ખુલ્લા વાળ અને નૉ મેકઅપ સીન ક્રિએટ કર્યો છે 

એક્ટ્રેસે વ્હાઇટ બ્રા અને લાઇટ યલો દુપટ્ટા સાથે પૉઝ આપ્યા છે

26 વર્ષીય એક્ટ્રેસે ટીવીની દુનિયામાં મોટુ નામ કમાયુ છે

નિક્કી તંબોલી છેલ્લે કંગનાની ફિલ્મ ટિકી વેડ્સ શેરુમાં જોવા મળી હતી

નિક્કી તંબોલી ટીવી રિયાલિટી શૉમાં પણ ચમકી ચૂકી છે

એક્ટ્રેસ સાઉથ ઇન્ડસ્ટ્રીની મોટી હીરોઇનોમા સામેલ છે

નિક્કી તંબોલી પોતાના રિલેશનશીપને લઇને ખુબ ચર્ચામાં રહે છે

નિક્કી તંબોલી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે