આમના શરીફ દરેક આઉટફીટ્સમાં હોટ લાગે છે

આમના શરીફ હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે

આમના શરીફે વેકેશનની મનમોહક તસવીરો શેર કરી

આમનાએ 'કહીં તો હોગા' નામની ટીવી સિરીયલથી કરિયર શરૂ કરી

આમના શરીફ આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે

આમના માલદીવ વેકેશનની તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

આમના શરીફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે

આમના શરીફ મોનોકીનીમાં શાનદાર લાગી રહી છે.

આમના શરીફની આ અદા પર ફિદા છે લાખો ફેન્સ

આમના શરીફન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ઇન્સ્ટા પર આમના શરીફ ના   2.5 મિલિયન ફોલોઅર્સ છે