September 8, 2024
KalTak 24 News
Viral Video

જુઓ કેવી રીતે કરી લીધો એક મગરે ચિત્તાનો શિકાર ? ,જુઓ વાયરલ વિડિયો

leopard

જંગલી પ્રાણી(Animal)ઓને લગતા વીડિયો(Video) વિશે શું કહેવું. તેઓ ઈન્ટરનેટ(Internet) પર અપલોડ થાય છે, તે ઝડપથી વાયરલ(Viral) થાય છે. ક્યારેક બે પ્રાણીઓ એકબીજાને પ્રેમ કરતા જોવા મળે છે તો ક્યારેક એક બીજા પર જીવલેણ હુમલો કરતા જોવા મળે છે. જંગલમાં સિંહ(lion), ચિત્તા(Leopard) અને દીપડા જેવા પ્રાણી(Animal)ઓનો સામનો કરવાની હિંમત બીજા કોઈ જીવમાં નથી. પરંતુ આ વખતે જે નજારો જોવા મળ્યો તે ખરેખર આશ્ચર્યજનક છે. કારણ કે એક મગરમચ્છે(crocodile) ચિત્તા(Leopard)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. જંગલી પ્રાણી સાથે જોડાયેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ચિત્તા(Leopard)નો શિકાર કર્યો
સામાન્ય રીતે તમે અહીં જોયું અને સાંભળ્યું હશે કે ચિત્તા(Leopard)એ કોઈ અન્ય પ્રાણી(Animal)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. પરંતુ ચિતા(Leopard) પોતે જ કોઈનો શિકાર બની ગયો હોય એવું ક્યારેય સાંભળ્યું નહીં હોય. વાયરલ(Viral) થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે નદીમાં પાણી પીવા આવેલા ચિત્તા(Leopard)ની ગરદન પકડીને મગર(crocodile) પાણીની અંદર લઈ ગયો. તેને જોઈને તેણે તેનો શિકાર કર્યો.

ચિત્તા(Leopard)ના સાથીઓ પણ હચમચી ગયા
મગર(crocodile)ના અચાનક હુમલાથી સ્થળ પર હાજર અનેક ચિત્તાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મગરે (crocodile)તેની નજર સામે જ તેના સાથીનો શિકાર કર્યો. લેટેસ્ટ સાઇટિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર જંગલી પ્રાણીનો આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 5 કરોડ 90 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

ઈન્ડિગોની ફ્લાઈટમાં હોબાળો/ ઇન્ડિગો ફ્લાઇટમાં ઘોષણા કરી રહેલા પાયલટ સાથે પેસેન્જરે કરી મારઝૂડ,વીડિયો થયો વાયરલ..

KalTak24 News Team

સુરેન્દ્રનગરની સભામાં 7 વર્ષની બાળકીથી કેમ પ્રભાવિત થયા વડાપ્રધાન?,જુઓ વાયરલ વીડિયો

Sanskar Sojitra

Vande Bharat Sleeper train: વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો,ટ્રેનમાં જલદી જોવા મળશે સ્લીપર કોચ;જાણો ક્યારથી કરી શકાશે તેમાં સફર

KalTak24 News Team