Darshita Upadhyay Succes Story: દર્શિતા ઉપાધ્યાય (Darshita Upadhyay) નામ રોજેરોજ સાંભળવા મળે છે એવું લાગ્યું ને?? લાગે જ ને દોસ્ત. 25 year ની ઉમર મા એમને 30 કરતા પણ વધુ પ્રોજેક્ટ પૂરાં કર્યાં છે જેમાં 25 પ્લસ તો songs છે.
લખવું કદાચ એમનો શોખ છે કે નહીં ખબર નહીં પણ એમના રોજ કાંઈક ને કાંઈક નવા પ્રોજેક્ટ નું Announce થતું જોવું એ હવે આપણી ટેવ થઈ ગઈ છે.
આ પણ વાંચો: દર્શિતા નું અનેરું ટેલેન્ટ original lyrics લખવા માટે લાગે છે માત્ર 2 થી 3 minutes,વાંચો સમગ્ર વિગતો
આ Industry મા એમને 5 years Complete થયા છે અને 5 years મા 30 જેટલા Project પૂરા કરવા એ કાંઈ સામાન્ય વાત તો ના કહી શકાય ને!!
વરસાદ હોય કે Kesariyo રંગ, કર્મો ને વ્યાપાર જેમાં છે બધા ને સલામ, પતંગ શું કહી જતો હોય અને સમજ લિયા કરો ના શબ્દો હોય, આદત થઈ જાય જ્યારે જરૂરત દર્શિતાના શબ્દો ની હોય, મને રંગી ગઈ એની વાતો જેમાં Intezar કરું મેં તેરા ના છે અનોખા શબ્દો.
આ પણ વાંચો: “દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી પોતાના માટે ઊભી થાય છે,સંભવતઃ જાણ્યા વિના, તેનો દાવો કર્યા વિના, તે બધી સ્ત્રીઓ માટે ઊભી થાય છે.”-Multi talented Darshita Upadhyay
શંકર મહાદેવ ની Sogaat કે પછી તારી આંખો ની ના કર આદત, Radhiyali raat મન મોહી લે છે, તાલ તાંડવ જ્યાં રંગ લગાવી દે છે, વરસી રહ્યું છે એક જ નામ રામ નામ બસ રામ નામ.
આંખ ના અફીણી બની, ગુજરાત ની છોરી સાથે, માણીશું Ghammariyu, પ્રેમ ની એ ખુમારી મા મન રંગાઈ જશે Kanha સંગ રાધા નો પ્રેમ છલકાઈ જશે.
ચોકડી મીંડું જેવી રમત રમી લઈએ દર્શિતા ઉપાધ્યાય રમે છે એના શબ્દો સાથે, એટલે તો રોકેટ ના પાવર જેવડા રોજ પ્રોજેક્ટ બાર આવે છે. થઈ ગયો છે બધા ને MANMELO એટલે જ તો એના શબ્દો ને લોકોએ પસંદ કર્યા છે ને બનાવી છે એને આ industry ની the queen of words.
શબ્દોની રાણી અને ગીતકાર છોકરી એક અને માત્ર અમારી દર્શિતા ઉપાધ્યાય અમે તમને આજે તમારા 26માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.
આ પણ વાંચો: દર્શિતા ઉપાધ્યાય ની સફલતા ની સીડી ચડવાની આદત સાથે EXCLUSIVE વાત
(આ વાર્તા Brandxell દ્વારા પ્રદાન કરવામાં આવી છે. આ લેખની સામગ્રી માટે Kaltak24 News કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. (Kaltak24 News/Brandxell))
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube