દીપ્તીએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે કાનમાં ઓરેન્જ કલરના સ્ટડ ડ્રોપ ઈયરરિંગ્સ પહેર્યા હતા. આ સિવાય બંને હાથમાં રિંગ અને એક હાથમાં બ્રેસલેટ પહેર્યા હતા. આ સાથે જ અભિનેત્રીએ મિનિમલ મેકઅપ કર્યું હતું.