Patan: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પાટણના સંડેર ગામે ખોડલધામનું થશે નિર્માણ, 1008 પાટીદારોના હસ્તે કરાયું શીલાપૂજન
Patan News: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ ખોડલધામનું નિર્માણ થઈ રહ્યુ છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સંડેર ગામે વિશાળ જગ્યામાં ભવ્ય ખોડલધામ મંદિરના નિર્માણને લઈને...