BIG NEWS : મેડિસિન ક્ષેત્રે આ બે વૈજ્ઞાનિકોને મળ્યો નોબેલ પુરસ્કાર,શોધથી થઈ દુનિયામાં ક્રાંતિ
2023ના નોબેલ પુરસ્કારનું એલાન કેટાલિન કારિકો અને ડ્રૂયુ વીસમેનને મળ્યો મેડિસીનમાં નોબેલ કેટાલિન કારિકો હંગેરીના શરીર વિજ્ઞાની ડ્રૂયુ વીસમેન અમેરિકાના વૈજ્ઞાનિક બન્નેએ કોરોનાની MRNA વેક્સિન...