હવે ભારતમાં Twitter એ કરી Twitter Blue Tick ની શરૂઆત, વર્ષમાં સબ્સ્ક્રિપ્શન માટે આપવા પડશે આટલા રૂપિયા,અરે બાપ રે!
Twitter Blue:માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) ની કમાન સંભાળ્યા પછી, કંપનીના નવા બોસ એલોન મસ્કે કંપનીની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા...