Laughter Chefs 2: મન્નરા ચોપરાએ એવા લાડુ બનાવ્યા, ભારતીએ હાથ જોડી દીધા, એલ્વિશ પણ હસવાનું રોકી શક્યો નહીં.
Laughter Chef 2 Promo: કલર્સ ટીવીનો ફની કૂકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ 2’ આજકાલ લોકોના દિલોદિમાગ પર રાજ કરી રહ્યો છે. ભરપૂર મનોરંજનને કારણે આ...