સુરત: ‘થાય તે કરી લો..!’- કહી ભાડૂઆત દુકાન ખાલી ન કરતો;રડતાં-રડતાં પોલીસ કમિશનરને કરી રજૂઆત,આખરે 3 દિવસમાં પોલીસે દુકાન અપાવતાં ખુશખુશાલ
Surat News: વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક...