સુરતમાં પત્ની-પુત્રની હત્યા કરનાર યુવકે ફરી હોસ્પિટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ,પોલીસના ડરથી કાચ વડે ગળું કાપ્યું
Surat News: સુરતના સરથાણા વિસ્તારમાં સ્મિત જીયાણી નામના યુવકે તેની પત્ની અને પુત્રની હત્યા કરી હતી જે બાદ માતા-પિતાને પણ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી...