NSUI Workers Arrested: સ્ટિંગ ઓપરેશનમાં NSUIના કાર્યકરો રંગે હાથે ઝડપાયા, ખંડણીના કેસમાં 5ની ધરપકડ, 2 ફરાર
Surat News: સુરત શહેરની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માગવાના મામલે પોલીસે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના શહેર પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી સહિત પાંચ...