GPSC પરીક્ષા અંગે મોટા સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા;જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલની મોટી જાહેરાત
GPSC Exam Date 2025: GPSC પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને...