સુરત શહેરમાં સરદાર પટેલ સાહેબની ભવ્ય પ્રતિમાનું 151 બહેનો દ્વારા સ્વાગત,31 ફૂટ ઉંચી કાંસ્ય પ્રતિમાનું જમનાબા ભવન વરાછા રોડ ખાતે આગમન
Surat News: સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ફૂટ ઉંચી પંચધાતુની પ્રતિમાનું સ્થાપન થશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી પ્રતિમાનું પુરાભાવથી સામૈયું કરવામાં...