સુરત/ પી.પી.સવાણી ગૃપ, સુરત દ્વારા 1001 વિદ્યાર્થીઓને દત્તક લેવાનો સંકલ્પપૂર્ણ કરવા માટે લેવાયેલ પરીક્ષામાં 22,128 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
Surat News: આજ રોજ પી.પી.સવાણી ગૃપ(PP Savani Group)ના મોભી વલ્લભભાઈ સવાણી(Vallabhbhai Savani) દ્વારા સમગ્ર ગુજરાતના 1001 વિદ્યાર્થીઓને દત્તક લેવા માટે લેવાયેલ પરીક્ષામાં 22,128 થી વધારે...