સુરતના આર્કિટેક એન્જિનિયરે 7200 ડાયમંડથી તૈયાર કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અનોખું પોટ્રેટ,જન્મદિવસે ગીફ્ટમાં આપવાની છે ઈચ્છા
PM Modi Birthday Diamond Portrait Gift in Surat: 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો 73 મો જન્મ દિવસ ઉજવશે. સુરતમાં પ્રધાનમંત્રીના એક ફેને 7200 જેટલા...