કાગવડ ખોડલધામમાં ખાતે 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય નવરાત્રિનું આયોજન, માઇભક્તોમાં અનેરો આનંદ
રાજકોટ(Rajkot) : રાજકોટના કાગવડ ખોડલધામ(Khodaldham)માં માં ખોડલના મંદિર(Temple) માં પણ માતાજીના આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાની તમામ તૈયારી કરવામાં આવી રહી છે.ખોડલધામ(Khodaldham) મંદિરમાં આયોજકો દ્વારા ચંડી...