‘કેમ બેટમજી?’ કહીને આદિત્ય ગઢવીને ભેટીને મળ્યા પીએમ મોદી;આશીર્વાદ આપતા શું કહ્યું પીએમ મોદી?
PM Narendra Modi in US: હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અમેરિકાની મુલાકાત છે. ત્યારે રવિવારના રોજ પીએમ મોદીએ ન્યૂયોર્કમાં Modi&US (NRI સમુદાય)ને સંબોધિત કર્યા...