ગુજરાતની સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પહોંચાડતી ખિલખિલાટ વાન; ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ”
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ” રાજ્યમાં કુલ ૪૧૪ ખિલખિલાટ વાહન સેવારત સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત...