વડોદરા કાર અકસ્માત પર જાન્હવી કપૂર ગુસ્સે થઈ,કહ્યું-”અત્યંત આઘાતજનક અને ગુસ્સો આવે તેવી ઘટના…’
Janhvi Reacts To Vadodara Car Crash: વડોદરામાં થયેલા હૃદયદ્રાવક અકસ્માતે સૌને હચમચાવી દીધા છે. તમને જણાવી દઈએ કે હોલિકા દહનના થોડા કલાકો બાદ ગુજરાતના વડોદરામાં...