સુરતના કોસંબા પાસે વહેલી સવારે મુસાફરો ભરેલી બસ ખાડામાં ઊતરી ગઈ, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા,20થી વધુને ઈજા, બે ગંભીર
Road Accident Near Surat: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સવારે સુરતમાં અકસ્માત સર્જાયો હતો. શહેરના નેશનલ હાઈવે-48 પર ગમખ્વાર...