ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ શુક્રવારે સવારે વડતાલ ધામ ખાતે ઉજવાશે, અડધા લાખથી વધુ ભક્તો શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાઇ ભક્તિમાં લીન થશે
વિવિધ કલરના ૭૦ થી ૮૦ ફુટ ઉંચા ૨૫૦ બ્લાસ્ટ કરાશે ૫ હજાર કિલો કેસુડાના ફુલનો ઉપયોગ કરાશે Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે...