Om Prakash Chautala Death: હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન, 5 વખત મુખ્યમંત્રી હતા; 89 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું
Om Prakash Chautala Death: હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય રાષ્ટ્રીય લોકદળ (INLD)ના વડા ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે અવસાન થયું. તેમણે 89 વર્ષની વયે તેમના...