ELECTION BREAKING: NCPમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રેશ્મા પટેલ AAP નો ખેસ પહેર્યો
Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. ચૂંટણી પહેલા નેતાઓમાં જાણે પક્ષપલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી...