ગુજરાત/ લોકસભાની ચૂંંટણી પહેલા વધુ એક ધારાસભ્યનું રાજીનામુ,આ અપક્ષ MLA વિધિવત રીતે ફરીથી જોડાશે ભાજપમાં..,VIDEO
ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું મતવિસ્તારના લોકોનો જ આ નિર્ણય છે : ધર્મેન્દ્રસિંહ હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે...