સુરત પોલીસને મળી મોટી સફળતા,મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલીવરી કરનારા ત્રણને દબોચ્યા;500 અને 200ની 63872 નકલી નોટો પકડાઈ
Three Youths Caught With Fake Notes In Surat:સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં...