સુરતમાં દુકાનની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું, 7 મહિલાઓને મુક્ત કરાવાઈ, 3 ગ્રાહક અને એક સંચાલકની ધરપકડ;અન્ય સંચાલક-દુકાન માલિક વોન્ટેડ
Surat News: સુરતમાં યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી. રેડ...