OpenAI સામે અવાજ ઉઠાવનારા ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા
OpenAI Whistleblower Suchir Balaji death: 26 વર્ષીય સુચિર બાલાજી સાન ફ્રાન્સિસ્કોમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. સુચિર ChatGPT મેકર OpenAI ની કાર્ય કરવાની...