મહેસાણાના બેચરાજીમાં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું,ફક્ત 2 જ મિનિટમાં મળતી હતી માર્કશીટ
ગુજરાતમાં ફરી એકવાર ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ બહુચરાજી ખાતે ઝેરોક્ષની દુકાનમાં ચાલતું હતું કૌભાંડ નકલી માર્કશીટ બનાવવાનું કારસ્તાન, 2 ઇસમો ઝડપાયા મહેસાણા: બેચરાજીમાં બે યુવકો દુકાન ભાડે...