ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી,12 અને 13 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે છે માવઠું
ગુજરાતનાં વાતાવરણમાં આવશે પલટો ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં સામાન્ય વરસાદની સંભાવના અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘મંડૌસ’ દક્ષિણ પશ્ચિમ...