સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામુહિક આપઘાતનો કર્યો પ્રયાસ,પત્ની અને પુત્ર-પુત્રીનું મોત,પિતાની હાલત નાજૂક
Surat Suicide News: સુરતમાં એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. રત્નકલાકાર તરીકે કામ કરતા વિનુભાઈએ પત્ની અને બે સંતાનો સાથે આપઘાતનો...