એક સુરીલા યુગનો અંત: ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન,વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ
ભજનીક લક્ષ્મણ બારોટે દુનિયાને કહ્યું અલવિદા લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ Laxman Barot passed away: ગુજરાતના...