Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને નડ્યો અકસ્માત,7 લોકોના થયા મોત,27 ઈજાગ્રસ્ત
Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં રવિવારે ગુજરાતી યાત્રાળુઓને Uttarakhand Accident લઈને જતી બસ ખાઈમાં પડતા સર્જાયેલી દુર્ઘટનામાં સાત પ્રવાસીના મોત થયા છે અને બીજા 27ને ઇજા...