સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા “પિયરયું” અંતર્ગત પિતા વિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે ભવ્ય લગ્ન,50 હજાર મહેમાનોને કરાશે વૃક્ષની અનોખી ભેટ
પિતા વિહોણી “૧૧૧ દીકરીઓના” ૧૪-૧૫ ડિસેમ્બરે લગ્ન પી. પી. સવાણી પરિવારનું “પિયરયું” છોડી ૧૧૧ દીકરી સાસરે વિદાય લેશે સાસુ-સસરા કરશે વહુ અને જમાઈની આરતી ૫૦,૦૦૦...