સુરત: પી.પી. સવાણીના આંગણેથી બે દિવસમાં પિતા વિહોણી 111 દીકરીઓને સવાણી પરિવારે લાગણીસભર વિદાય આપી,અનેક સામાજીક-રાજકીય મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
પીપી સવાણીના પિયરીયું લગ્નસમારોહમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને દંપતીએ ફેરા લીધા ધર્મ, સમાજ, પ્રદેશના બંધનોથી ઉપર ઉઠીને યોજાયેલા પિયરીયું લગ્ન સમારોહમાં સમાજ અગ્રણીઓએ દીકરીને આશીર્વાદ...