Viral Video
Trending

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની દયાબેનની હાલત જોઈને ફેન્સને લાગ્યો આંચકો, જુઓ વાયરલ વીડિયો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14થી વર્ષથી લોકોના દિલો પર રાજ કરી રહ્યું છે. તે ટૂંક સમયમાં જ 15 વર્ષ પૂરા કરશે. આટલા વર્ષોમાં આ શોમાં ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે. ઘણા બધા કલાકારો આ શો છોડી ચૂક્યા છે. આમાં સૌથી મોટું નામ છે દિશા વાકાણી એટલે કે દયાબેન.

દયાબેનનો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા વાકાણી પોતાના ખોળામાં એક બાળકને લઇને બેઠેલી અને પોતાની દર્દનાક કહાની સંભળાવતી જોવા મળી રહી છે. બાળક રડતો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો દયાબેનની હાલત જોઈને ભાવુક થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે આ બાળક કોણ છે અને દયાબેનની આવી હાલત કેવી રીતે થઇ?

જુઓ વાયરલ વિડિયો:

 

View this post on Instagram

 

A post shared by Mahila Mandal (@tmkocxladies)

વાયરલ વીડિયોની સચ્ચાઈ
તમને જણાવી દઈએ કે આ વીડિયો 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કે કંપની’ નો છે, જેમાં તુષાર કપૂર અને અનુપમ ખેર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તુષારે એક પત્રકારની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના એક સીનમાં દિશા વાકાણી પોતાની આપબીતી સંભળાવતી જોવા મળે છે. તમને જણાવી દઇએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયા પહેલા ઘણા કલાકારો ફિલ્મો, સીરિયલ અને એડ્સમાં કામ કરતા હતા.

2017 પછી શોમાં જોવા મળી નથી દિશા વાકાણી
દિશા વાકાણીએ જોધા અકબર સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ, તેને ઓળખાણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી મળી હતી. તે શોમાં 2017 પછી શોમાં જોવા મળી નથી.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button