September 14, 2024
KalTak 24 News
Gujarat

Surat News: સુરતમાં રોડ પર દોડતી ખાનગી એમ્બ્યુલન્સમાં પ્રેમલીલા, યુવક-યુવતીનો વીડિયો વાયરલ : VIDEO

Couple Romance In Ambulance Surat
  • સુરત શહેરમાં એમ્બ્યુલન્સમાં યુવક યુવતીનો વીડિયો વાયરલ
  • ચાલુ એમ્બ્યુલન્સમાં કામલીલાનો વીડિયો વાયરલ 
  • દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સમાં યુવક-યુવતીની કામલીલા
  • GJ 05 BZ 9328 નંબરની એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ

Couple Romance in Ambulance: આજકાલ કપલ બધી શરમ નેવે મૂકી રહ્યાં છે. શરમ ભૂલીને હવે જાહેરમાં એવી હરકતો કરી રહ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી રહી છે. એક ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના રોમાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરતના અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કપલ રોમાન્સ(Couple Romance in Ambulance) કરતુ જોવા મળી રહ્યું છે. હાલમાં એમ્બ્યુલન્સમાં કપલના રોમાન્સનો વીડિયો ખુબ વાયરલ થયો છે.

એમ્બ્લુયન્સમાં યુવક અને યુવતીએ કરી અશ્લીલ હરકતો

સુરતમાં આવેલા અડાજણ બ્રિજ પર ખાનગી એમ્બ્યુલન્સમાં એક કપલ શરમજનક હરકત કરતું જોવા મળી રહ્યું. કપલની પ્રેમલીલા રસ્તા પરથી પસાર થતા અનેક લોકોએ જોઈ રહ્યા છે. એમ્બ્યુલન્સના કાચમાંથી કપલની આ અશ્લીલ હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે. જેથી જોનારાએ તેનો વીડિયો બનાવ્યો હતો. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સમાં કપલનો પ્રેમલીલાનો વિડીયો વાયરલ થયો છે.એમ્બ્યુલન્સમાં પ્રેમ લીલાના આ કાંડને ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં ઉતારી લીધી હતી. જે બાદ આ સમગ્ર ઘટના સામે આવી છે. વિગતો મુજબ, એમ્બ્યુલન્સ પણ સુરતની જ હોવાનું અનુમાન છે.

એમ્બ્યુલન્સમાં અશ્લીલ હરકત ચર્ચામાં આવી રહી છે. આ એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલી છે. એમ્બ્યુલન્સનું રજિસ્ટર એડ્રેસ વૈભવ બ્લોક ન્યુ નર્સિંગ ક્વાર્ટર, સુરત સિવિલ હોસ્પિટલ બતાવે છે. એમ્બ્યુલન્સ રજિસ્ટ્રેશન આ નામે અને એડ્રેસ પર ઓનલાઇન બતાવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

 

Related posts

સુરતના સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા અંકિતા મુલાણીએ અન્ય લોકોથી પ્રેરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે કર્યું રક્તદાન.

Sanskar Sojitra

PM મોદીના માતાને દેશના કરોડો લોકોએ શ્રદ્ધાંજલી પાઠવી

KalTak24 News Team

બોટાદ / શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો,તમે પણ જાણો ક્યાંથી મંગાવ્યા આ ફુલ?

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી