
સુરત(Surat) : સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 માસના બાળકના મોઢામાં બલૂન ફસાયો હતો. તેમાં રમતા રમતા બાળક બેહોશ થયો હતો. અને બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જેમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો છે.
10 માસના બાળકના મોઢામાં બલૂન ફસાયો
અમરોલી વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. શિવસાંઈ સોસાયટીમાં 10 મહિના બાળક સાથે ચોંકાવનારી ઘટના બની છે. જેમાં 10 માસના બાળકના મોઢામાં બલૂન ફસાયો હતો. તેથી તે રમતા રમતા બાળક બેહોશ થયો હતો. જેમાં બાળકને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યા ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો છે.
આ પણ વાંચો :-
- હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરતની 300 થી વધુ સંસ્થા નું સન્માન સમારોહ
- કાગવડ ખોડલધામમાં ખાતે 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય નવરાત્રિનું આયોજન, માઇભક્તોમાં અનેરો આનંદ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp