June 21, 2024
KalTak 24 News
Religion

બોટાદ/ પૂનમ નિમિત્તે સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર, હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.,જુઓ ફોટોઝ

Colorful flowers Decoration Vaishakha Purnima Sarangpur Hanumanji Mandir Photos

Colorful flowers Decoration Vaishakha Purnima Sarangpur Hanumanji Mandir Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તારીખ 23-05-2024ને ગુરૂવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા તથા 7:00 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.Colorful flowers Decoration Vaishakha Purnima Sarangpur Hanumanji Mandir Photosતો શ્રીહરિ મંદિરમાં પૂનમ નિમિત્તે સાંજે 05:30 વાગ્યે શ્રીકષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂલોના શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા. પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Colorful flowers Decoration Vaishakha Purnima Sarangpur Hanumanji Mandir Photos 3

May be an image of flower and text

હનુમાનજી દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતા પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “આજે દાદાને સેવંતી અને ગુલાબના ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાના સિંહાસને 30 કિલો ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છો. સંતો, પાર્ષદ અને ભક્તો સહિત 6 લોકોએ 4 કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે.”

Colorful flowers Decoration Vaishakha Purnima Sarangpur Hanumanji Mandir Photos 2

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 08 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,સૂર્યદેવ આ 5 રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દુર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 26 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ -શ્રધ્ધાથી લખો “જય શ્રી હનુમાન”

KalTak24 News Team

આજનું રાશિફળ/ 20 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા