March 13, 2025
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશીના વર્કવાળા વાઘા, સેવંતિના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા અન્નકૂટ ધરાવાયો

shree-kashtabhanjandev-was-adorned-with-a-jardosi-worked-wagha-sevanti-flowers-and-colorful-cloths-and-an-annakoot-botad-news

Shri Kashtabhanjan Dada Photos: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 13-03-2025ને ગુરુવારના રોજ સાળંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજનદેવ દાદાને જરદોશીના વર્કવાળા વાઘા, સેવંતિના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા ખજુર, ધાણી, સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.

shree-kashtabhanjandev-was-adorned-with-a-jardosi-worked-wagha-sevanti-flowers-and-colorful-cloths-and-an-annakoot-490417

સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.રંગોત્સવ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને રંગબેરંગી કાપડ-ફુલો દ્વારા શુશોભન કરવામાં આવ્યું છે.





આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે હનુમાનજી દાદાને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશીવર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે ખજુર,મધાણી અને સુખડી 100-100 કિલોનો અન્નકુટ ધરાવાયો છે. આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Advertisement

Advertisement

 

 

 

 

 




Related posts

પાટણની ‘રાણીની વાવ’: છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવની અંદાજે 5 લાખથી વધુ ભારતીય તેમજ 4 હજારથી વધુ વિદેશી સહેલાણીઓ લીધી મુલાકાત;વાંચો Special Story

Sanskar Sojitra

આજનું રાશિફળ:13 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,આજે વિષ્ણુ ભગવાનની કૃપાથી બુધવારના દિવસે આ 4 રાશિના જાતકોના અધૂરા કામ થશે પૂરા,દિવસભર લાભની તકો મળશે;આજનું રાશિફળ

KalTak24 News Team

રાધનપુર નજીક ટાયર ફાટતાં જીપ ટ્રકમાં ઘૂસી જતાં 6ના મોત,જીપના ફુરચેફુરચાં ઉડી ગયા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં