October 9, 2024
KalTak 24 News
Religion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 1100 કિલો લાલ-પીળા ખારેકનો કરાયો શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

Kharek Decoration Sarangpur Hanumanji Mandir Photos

Kharek Decoration Sarangpur Hanumanji Mandir Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 29-06-2024ને શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.

Kharek Decoration Sarangpur Hanumanji Mandir Photos

1100 કિલો ખારેકનો શણગાર

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 1100 કિલો ખારેકનો પ્રસાદનો પણ ધરાવવામાં આવ્યો છે. આ સાથે જ દાદાને લાલ-પીળા ખારેકનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Kharek Decoration Sarangpur Hanumanji Mandir Photos

Kharek Decoration Sarangpur Hanumanji Mandir Photosઆજે દાદાના સિંહાસને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શનિવાર નિમિત્તે દાદાને કચ્છથી મંગાવેલી 1100 કિલો લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો છે. આ શણગાર કરતા 6 સંત, પાર્ષદ અને ભક્તોને 6 કલાકનો સમય લાગ્યો હતો. આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.

Kharek Decoration Sarangpur Hanumanji Mandir Photos

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 24 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 09 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સાંઈબાબાની કૃપાથી આ 7 રાશીના જાતકોને મળશે સફળતાના માર્ગ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 26 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,ખોડીયાર માંની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ 5 રાશિના લોકોનું ભાગ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..