May 21, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ : માં લક્ષ્મી આ રાશિના જાતકો પર થશે મહેરબાન, કરશે ધનનો વરસાદ

rashifal08

Horoscope Today 8 October 2022, Daily Horoscope: 8 ઑક્ટોબર 2022, ગુરુવાર તમામ રાશિઓ માટે મહત્વનો દિવસ છે.દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે.તમામ તિથિઓમાં એકાદશી તિથિ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ગ્રહોની ગતિ તમારા ભવિષ્યને કેવી અસર કરે છે? ચાલો જાણીએ મેષથી મીન સુધીની રાશિફળ.

મેષ રાશિ:
આવક જળવાય. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહે. નવી શક્તિનો સંચાર થતો અનુભવી શકાય. સંતાન અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. બપોર બાદ આવક ઘટતી જણાય.

વૃષભ રાશિ:
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. સંતાનની પ્રગતિથી આનંદ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય.

મિથુન રાશિ:
ભાગ્યનો સુંદર સાથ મળતા તમામ ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધારેલી આવક મેળવવામાં સરળતા રહે. વ્યવસાયીક ક્ષેત્રે આનંદ-સફળતા જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્ક રાશિ:
બપોર સુધી આવક અંગે અસંતોષ રહે. માતાની તબિયતની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો વર્તાય. સ્વાસ્થ્ય સારું રહે. મિત્રોથી લાભ.

સિંહ રાશિ:
અગત્યના કાર્યો બપોર સુધી નીપટાવી દેવા. બપોર બાદ માનસિક અશાંત‌િ વધતી જણાય. નકારાત્મક વિચારો વધે. શરદી-ખાંસી રહેતા જણાય. આવકનું પ્રમાણ ઘટે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

કન્યા રાશિ:
વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, ઉત્સાહ, પ્રેમનો અનુભવ થાય. માનસિક આનંદ બરકરાર રહે. હાંડકાના દુઃખાવાથી સાવધાની જરૂરી. ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી.

તુલા રાશિ:
સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આદ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. ખોટા ખર્ચ ટાળવા. પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિક રાશિ:
અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય. વાહન જમીન અંગે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વેપારમાં નવા સાહસો આકાર લેતા જણાય. માતૃ-પિતૃ સુખમાં વધારો. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય જળવાય.

ધન રાશિ:
સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. સામાજીક સંસ્થામાં પદ-પ્રતિષ્‍ઠા વધતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃ પક્ષ તરફથી લાભ મળતો જણાય.

મકર રાશિ:
આવકમાં વધારો થતો અનુભવી શકો. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય.

કુંભ રાશિ:
માનસિક ચંચળતા અનુભવાય. સામાન્ય શરદી, ખાંસી, તાવની સમસ્યા રહે. આવકનું પ્રમાણ જળવાય. નવું જાણવાના યોગ બને છે. સંતાન સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારમાં અત્યંત સાવચેતી જરૂરી.

મીન રાશિ:
બપોર સુધી તમામ ક્ષેત્રે પ્રતિકુળતા વર્તાય. બપોર બાદ આનંદ-ઉત્સાહમાં વધારાનો અનુભવ થાય. આવક આવતી અનુભવાય. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવતી જણાય. સાંધાના દુઃખાવાથી સાચવવું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

આજનું રાશિફળ/ 8 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના ભક્તો પર ગણેશજીની વરસશે અપાર કૃપા-જુઓ આજનું રાશિફળ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 29 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા, ઘરમાં ભરાશે ધનનો ભંડાર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 06 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના તમામ લોકોની ભગવાન વિષ્ણુની કૃપાથી આર્થિક સ્થિતિ આજે થશે મજબૂત,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team