Ayodhya Ram Navami 2024 LIVE Updates: આજે રામ નવમીના અવસરે રામ લલ્લાના જન્મસ્થળ અયોધ્યામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. રામ મંદિર, હનુમાનગઢી અને સરયૂ ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે મંદિર ખોલી દેવામાં આવ્યું હતું. રાત્રે 11 વાગ્યા સુધી રામ લલ્લા ભક્તોને દર્શન આપવાના છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube