વિદેશ મંત્રાલય દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, બંને નેતાઓએ ભારત-ઇટાલી દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે ભારત-ઇટાલી જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-29નું સ્વાગત કર્યું.