November 21, 2024
KalTak 24 News
Gujarat

જેતપુર/ કાગવડથી ખોડલધામ સુધી યોજાઈ પદયાત્રા,નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં જોડાયા માઈ ભક્તો

Khodaldham News

Rajkot News: આજે નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. નવરાત્રીના પ્રથમ નોરતે પદયાત્રા છેલ્લા 14 વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના મહાનુભાવો આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

391070762 1383423962530614 4028176150039571990 n

કાગવડથી ખોડલધામ મંદિર સુધીની ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પદ યાત્રામાં ખોડલધામ ટ્રસ્ટ, સોમનાથ ટ્રસ્ટ સહિતના ટ્રસ્ટીઓ પણ જોડાયા પદયાત્રામાં હતા. સાથે સાથે હાલના ધારાસભ્ય રમેશ ટીલાળા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના આગેવાનો પણ આ પદયાત્રામાં જોડાયા હતા.

આ પ્રસંગ મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવસે અને દિવસે હાર્ટ અટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે મારી યુવાનોને એક વિનંતી છે કે, રાજ્ય સરકાર આરોગ્યની જે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવે છે. જે ગાઇડલાઈન આધરે ખેલૈયાઓને ગરબા રમવા માટેની અપીલ છે.

392818870 794240165789371 8880163798592767970 n

392951823 682788837131129 9000682945359585759 n

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતો રત્નકલાકાર ઢળી પડ્યો બાદ મોત;સામે આવ્યા CCTV

KalTak24 News Team

સુરત: હજીરા ઘોઘા રોરો ફેરી ઉપડવાના સમયમાં ફેરફાર થતા મુસાફરોમાં ભારે રોષ

KalTak24 News Team

સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફૂડ સ્ટોલો પર સરપ્રાઇઝ ચેકિંગ,ખાધપદાર્થના સેમ્પલ લેબમાં મોકલ્યા

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..