December 6, 2024
KalTak 24 News
Politics

કોંગ્રેસની ડૂબતી નૈયામાં બે દિવસમાં ત્રીજું ગાબડું, જાણો કયા ધારાસભ્યએ આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ પક્ષ પલટા નો દોર શરુ થઇ ગયો છે ત્યારે ગત બે દિવસ થી કોંગ્રેસ માંથી બે વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે વધુ એક ધારાસભ્ય એ રાજીનામું ધરી દીધું છે 

ત્યારે ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસ ના ધારાસભ્ય ભાવેશ કટારાએ અચાનક રાજીનામું આપી દીધું. આજ રોજ વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય ના ગાંધીનગર નિવાસસ્થાને જઈને ધારાસભ્ય પદેથી રાજીખુશી પોતાનું રાજીનામું આપ્યું. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આ રાજીનામા નો સ્વીકાર કર્યો.

ભાવેશ કટારા આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે.

Related posts

‘દાદાને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ…’, એકનાથ શિંદેની વાત સાંભળીને અજિત પવાર હસવા લાગ્યા;VIDEO

KalTak24 News Team

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની 10મી યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ

Sanskar Sojitra

AAP ના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર,આ યાદી માં કોના-કોના નામ છે સામેલ?

Sanskar Sojitra
advertisement