December 11, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ પવિત્ર એકાદશી એવમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યો દર્શન

on-the-occasion-of-the-holy-ekadashi-and-shrimad-bhagavad-gita-jayanti-shri-kashtabhanjandev-hanumanji-dada-was-adorned-with-divine-decorations-botad-news

Shri Kashtabhanjan Dada Photos: શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી એવમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 11-12-2024ને બુધવારના રોજ દાદાને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો.

on-the-occasion-of-the-holy-ekadashi-and-shrimad-bhagavad-gita-jayanti-shri-kashtabhanjandev-hanumanji-dada-was-adorned-with-divine-decorations-botad-news

on-the-occasion-of-the-holy-ekadashi-and-shrimad-bhagavad-gita-jayanti-shri-kashtabhanjandev-hanumanji-dada-was-adorned-with-divine-decorations-botad-news

સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણ આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,અનેક ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

on-the-occasion-of-the-holy-ekadashi-and-shrimad-bhagavad-gita-jayanti-shri-kashtabhanjandev-hanumanji-dada-was-adorned-with-divine-decorations-botad-news

on-the-occasion-of-the-holy-ekadashi-and-shrimad-bhagavad-gita-jayanti-shri-kashtabhanjandev-hanumanji-dada-was-adorned-with-divine-decorations-botad-news

Advertisement
Advertisement

Related posts

સુરતમાં યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી નિધન: ચાલુ ફરજ દરમિયાન બેભાન થઈ ઢળી પડ્યાં;પરિવાર અને મિત્ર વર્તુળમાં શોક

KalTak24 News Team

VIDEO: અમરેલીના લીલીયાના-અંટાળીયા ગામના માર્ગ પર 8 સિંહોનું ટોળું નીકળ્યું લટાર મારવા,બસમાં સવાર મુસાફરોને સિંહ દર્શનનો લાભ મળ્યો

Mittal Patel

અમરેલી/ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત,અમરેલીમાં દીપડાના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત,પરિવારમાં શોક

KalTak24 News Team
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News