September 8, 2024
KalTak 24 News
Entrainment

Munmun Dutta/ ઓરેન્જ ડ્રેસમાં મુનમુન દત્તાએ બતાવી કિલર સ્ટાઈલ,તમે પણ કહેશો વાહ….,જુઓ PHOTOS

Munmun Dutta photos
Munmun Dutta Photo: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. તેણે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
Munmun Dutta Photo: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. તેણે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
બબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
બબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
મુનમુન દત્તાએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
મુનમુન દત્તાએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
મુનમુનની તસવીરો વાયરલ થઈ રહી છે. બબીતા જીના ચાહકો આ અવતાર જોઈને ચોંકી ગયા છે.
મુનમુનની તસવીરો વાયરલ થઈ રહી છે. બબીતા જીના ચાહકો આ અવતાર જોઈને ચોંકી ગયા છે.
 ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ઓરેન્જ આઉટફિટમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે.
 ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ઓરેન્જ આઉટફિટમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે.
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
મુનમુન દત્તા તેની નવી તસવીરોમાં ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી હતી. મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે.
મુનમુન દત્તા તેની નવી તસવીરોમાં ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી હતી. મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે.
(All Photo Instagram)

Group 69

Related posts

વિચિત્ર કપડાં પહેરીને પણ કરોડો કમાય છે ઉર્ફી જાવેદ, આલિશાન ઘર-કારની છે માલિક : જાણો પ્રોપર્ટી કેટલી છે

KalTak24 News Team

GIFA 2023/ ગુજરાતીઓને ગૌરવ આપનાર જીફા એવોર્ડ ૨૦૨૩નું આગામી ૮ માર્ચના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે થશે ભવ્ય આયોજન…

Sanskar Sojitra

HAPPY BIRTHDAY/ 25 વર્ષ ની ઉંમરમાં 30 કરતાં પણ વધારે પ્રોજેક્ટ કરનારી શબ્દોની રાણી અને ગીતકાર છોકરી એટલે આપની દર્શિતા ઉપાધ્યાય…

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી