March 25, 2025
KalTak 24 News
Entrainment

Mouni Roy/ બંગાળી લુકમાં જોવા મળી મૌની રોય, પતિ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ,PHOTOS

Mouni Roy

Mouni Roy Photo: ટીવી સિરિયલની અભિનેત્રી મૌની રોયે તાજેતરમાં બંગાળી નવું વર્ષ ઉજવ્યું. આ ખાસ અવસર પર અભિનેત્રી પરંપરાગત બંગાળી લુકમાં જોવા મળી હતી. તેમજ અભિનેત્રી તેના પતિ સાથે રોમેન્ટિક જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.મૌની રોય પોતાના હોટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

મૌની રોય પોતાના હોટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.

મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.

મૌની રોયે આ લૂકમાં એકથી એક બોલ્ડ પોઝ આપ્યા છે. જે ચાહકોના દિલોના ધડકન તેજ કરી રહ્યી છે.

મૌની રોયે આ લૂકમાં એકથી એક બોલ્ડ પોઝ આપ્યા છે. જે ચાહકોના દિલોના ધડકન તેજ કરી રહ્યી છે.
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે.

Related posts

Oscar 2024 Full Winner List/ ઓસ્કર 2024માં ‘ઓપેનહાઇમર’નો દબદબો,કિલિયન બેસ્ટ એક્ટર તો નોલાન બેસ્ટ ડિરેક્ટર બન્યા

KalTak24 News Team

એક ફિલ્મ માટે 80 કરોડ ચાર્જ કરે છે મહેશ બાબુ,જાણો કુલ સંપત્તિ

KalTak24 News Team

કોમેડિયન પરાગ કંસારાનું નિધન,સુનીલ પાલે વીડિયો શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં